જાહેર સુરક્ષા ચિંતાઓને ટાંકીને અમેરિકાએ 85,000 વિઝા રદ કર્યા

અમેરિકાએ દેશના લોકોનું રક્ષણ કરવા કરવા અને જાહેર સલામતીના ધોરણોને લાગુ કરવાના સઘન પ્રયાસના ભાગરૂપે  આ વર્ષે તમામ કેટેગરીમાં 85,000 વિઝા રદ કર્યા હતાં, એમ વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *